મહાકુંભમાં સંગમ સ્થળે 13 અખાડાઓનું સ્નાન, આ સંતો અમૃત સ્નાન માટે પહોંચ્યા
મૌની અમાવસ્યા પર અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે. સંગમ સ્થળે 13 અખાડાઓ સ્નાન કરવા પહોંચ્યા છે.
Advertisement
મૌની અમાવસ્યા પર અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે. સંગમ સ્થળે 13 અખાડાઓ સ્નાન કરવા પહોંચ્યા છે. અખાડાઓના સ્નાનને લઈને સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનિર્વાણી, શ્રી શંભૂ પંચાયતી અટલ અખાડા, નિરંજન અખાડા, આનંદ અખાડાના સાધુઓ સ્નાન કરવા પહોંચ્યા છે. જૂના અખાડા, આવાહન અખાડા, પંચ અગ્નિ અખાડા, વૈરાગી અખાડા, દિગંબન અની અખાડા, નિર્મોહી અખાડાના સંતો પણ અમૃત સ્નાન માટે પહોંચ્યા છે.
Advertisement