Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Battery Saving : શું તમારો ફોન પણ જલ્દી બગડી રહ્યો છે? આજે જ છોડી દો આ 3 આદતો

જો તમે પણ આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકી રાખો છો અથવા 100% સુધી ફૂલ ચાર્જ થવાની રાહ જોવો છો, તો ચેતી જજો!
Advertisement

જો તમે પણ આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકી રાખો છો અથવા 100% સુધી ફૂલ ચાર્જ થવાની રાહ જોવો છો, તો ચેતી જજો! નહીંતર તમારા સ્માર્ટફોનની બેટરી ટૂંક સમયમાં જ ખરાબ થઈ જશે...આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે... સવારથી રાત સુધી આપણે મોબાઈલ પર નિર્ભર રહીએ છીએ, અને જ્યારે બેટરી ઓછી થાય ત્યારે, તરત જ તેને ચાર્જર સાથે જોડી દઈએ છીએ.. જોકે, મોટાભાગના લોકોની આદત હોય છે કે, તેઓ ફોનને પૂરેપૂરો 100 ટકા સુધી ચાર્જ કરે છે.., જેથી લાંબો સમય ચાલે... પરંતુ શું તમે જાણો છો કે, તમારી આ જ આદત તમારા મોંઘા સ્માર્ટફોનની ઉંમર ઘટાડી રહી છે? ટેક નિષ્ણાતોના મતે, ફોનને ક્યારેય પણ 100% ચાર્જ ન કરવો જોઈએ...જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×