Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Havmor Ice Cream ખાતા પહેલા ચેતી જજો, આઈસ્ક્રીમમાં ગરોળીની પૂંછડી નીકળી હોવાનો દાવો

હેવમોર આઈસ્ક્રીમ (Havmore ice cream) ના કોનમાંથી ગરોળી નીકળતા ચકચાર મચી ગઈ છે. મણિનગરની મહિલાએ આ કોન ખરીદ્યો હતો જેમાંથી ગરોળી નીકળી છે. હવે AMC એ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.
Advertisement

Ahmedabad : શહેરમાં અવારનવાર મોટી અને પ્રખ્યાત ફૂડ બ્રાન્ડના ખાદ્યપદાર્થોમાંથી જીવાતો નીકળવાના કિસ્સા બની રહ્યા છે. આ શ્રેણીમાં આઈસ્ક્રીમની કંપની હેવમોરના ચોકલેટ કોનમાંથી ગરોળી નીકળવાની ઘટનાને લીધે ચકચાર મચી ગઈ છે. મણિનગરની મહિલાએ હેવમોર (Havmore ice cream) નો ચોકલેટ કોન ખરીદ્યો હતો. આ કોનમાંથી ગરોળી નીકળતા મહિલા ચોંકી ગઈ ગઈ હતી. આ ઘટનાથી ચકચાર મચી જતા AMC એ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. જૂઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×