ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપમાં જોડાતા પહેલા પૂર્વ ધારાસભ્ય Harshad Vasava એ કર્યું આત્મ મંથન

આજે ગાંધીનગર (Gandhinagar) માં કમલમ ખાતે ભાજપ (BJP) માં જોડાતા પહેલા પૂર્વ ધારાસભ્ય Harshad Vasava એ આત્મ મંથન કર્યું હતું. તેમણે કહ્યું કે, જે તે સમયે મારા વિસ્તારમાં નારાજગી હતી, જેને દૂર કરવામાં આવી છે. કદાચ તે સમયે અમારી પણ...
08:28 PM Feb 06, 2024 IST | Hardik Shah
આજે ગાંધીનગર (Gandhinagar) માં કમલમ ખાતે ભાજપ (BJP) માં જોડાતા પહેલા પૂર્વ ધારાસભ્ય Harshad Vasava એ આત્મ મંથન કર્યું હતું. તેમણે કહ્યું કે, જે તે સમયે મારા વિસ્તારમાં નારાજગી હતી, જેને દૂર કરવામાં આવી છે. કદાચ તે સમયે અમારી પણ...

આજે ગાંધીનગર (Gandhinagar) માં કમલમ ખાતે ભાજપ (BJP) માં જોડાતા પહેલા પૂર્વ ધારાસભ્ય Harshad Vasava એ આત્મ મંથન કર્યું હતું. તેમણે કહ્યું કે, જે તે સમયે મારા વિસ્તારમાં નારાજગી હતી, જેને દૂર કરવામાં આવી છે. કદાચ તે સમયે અમારી પણ ભૂલ હોય તેવું બની શકે છે. પણ આજીવન અમારી પૂરી ટીમના તમામ લોકો ભારતીય જનતા પાર્ટી (BJP) ના બીજ છીએ. તે શરૂઆતથી લઇને આજદિન સુધી ક્યારે પણ કોઇ બીજો વિચાર ન કર્યો.

આ પણ વાંચો - મોદી સરકારના શાસનમાં દેશની કાયાપલટ : પ્રદેશ અધ્યક્ષ C.R. Patil

આ પણ વાંચો - Surat : પલસાણા તાલુકાના બારાસડી ગામ પાસે અકસ્માતમાં 2 યુવકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPFormer MLA Harshad VasavaGujaratGujarat BJPGujarat FirstGujarat NewsHarshad Vasavaself-reflection
Next Article