ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદનું આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે, Video

Bhabha Rana Temple : હોળી ધુળેટીનો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળી-ધુળેટીના દિવસે જ ખુલે છે.
07:48 AM Mar 14, 2025 IST | Hardik Shah
Bhabha Rana Temple : હોળી ધુળેટીનો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળી-ધુળેટીના દિવસે જ ખુલે છે.

Bhabha Rana Temple : હોળી ધુળેટીનો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળી-ધુળેટીના દિવસે જ ખુલે છે. આ સિવાય મંદિર આખુ વર્ષ બંધ રહે છે. હોળીના લોકદેવ ભાભારાણાએ હોળીના દિવસે મંદિરના ઓટલા પર જ સમાધી લીધી હતી. આથી દર વર્ષ હોળીના દિવસે જ તેમની ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા શરૂ થઈ છે.

Tags :
AhmedabadAhmedabad NewsBhaba Rana deity worshipBhaba Rana TempleBhaba Rana temple GomtipurBhabha RanaBhabha Rana TempleBhabha Rana's TempleGomtipur Bhaba Rana MandirHistorical Bhaba Rana folkloreHoliHoli Dhulandi religious ritualsHoli FestivalHoli Festival 2025Holi Festival NewsHoli special temple openingOne-day open temple in AhmedabadSacred clay idol traditionSantaan Sukh blessings temple
Next Article