PM Modi ના જન્મદિવસે વડનગરમાં ખાસ આયોજન, ભજન સમ્રાટ અનુપ જલોટા પહોંચ્યાં
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાનનાં જન્મસ્થળ વડનગર (Vadnagar) ખાતે પણ વિવિધ અને ભવ્ય ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે ભજન સમ્રાટ અનુપ જલોટા (Anup Jalota) પણ વડનગર પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, મોદીજી મહાન છે...
Advertisement
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે વડાપ્રધાનનાં જન્મસ્થળ વડનગર (Vadnagar) ખાતે પણ વિવિધ અને ભવ્ય ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે ભજન સમ્રાટ અનુપ જલોટા (Anup Jalota) પણ વડનગર પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, મોદીજી મહાન છે છતાં પોતાને સેવક માને છે.
Advertisement


