Bharuch: અંકલેશ્વરમાં સારંગ ટીમનો શાનદાર એર શો, IAFએ બતાવી ધ્રુવ હેલિકોપ્ટરની તાકાત
Bharuch Air Show: ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં ઇન્ડિયન એરફોર્સ (IAF) સારંગ ટીમનો શાનદાર એર શો આયોજિત કરવામાં આવ્યો હતો.
09:34 PM Dec 07, 2025 IST
|
Mahesh OD
Bharuch Air Show: ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં ઇન્ડિયન એરફોર્સ (IAF) સારંગ ટીમનો શાનદાર એર શો આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં IAFની વિશ્વપ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ, આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ અને અન્ય IAF એકમોએ ભાગ લીધો હતો. સ્વદેશી ALH ધ્રુવ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને 'વાઈન ગ્લાસ', 'ડાયમંડ' અને 'હાર્ટ મેનેવર' જેવા વિવિધ ઍરોબેટિક મૂવ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આકાશગંગા ટીમે પણ સ્કાય ડાઇવિંગ દ્વારા અદ્ભુત કરતબ બતાવ્યા હતા. મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અને લોકોએ આ શો માણ્યો હતો... જુઓ અહેવાલ
Next Article