Bharuch : ગટરમાંથી માનવ અંગ મળવા મામલે મોટો ખુલાસો, કાતિલનો ચહેરો થયો બેનકાબ!
મિત્રે જ મિત્રની હત્યા કરી શરીનાં ટુકડા કરીને ગટરમાં ફેંક્યા હોવાનો રૂંવાડા ઊભા કરે એવી હકીકત સામે આવી છે.
Advertisement
ભરૂચ (Bharuch) GIDC વિસ્તારમાં દુધધારા ડેરી તરફથી જવાનાં માર્ગ પર ગટરમાંથી પ્રથમ માથાનો ભાગ ત્યારબાદ કમરનો ભાગ અને ત્રીજા દિવસે હાથનાં ટુકડા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં મોટો ખુલાસો થયો છે. મિત્રે જ મિત્રની હત્યા કરી શરીનાં ટુકડા કરીને ગટરમાં ફેંક્યા હોવાનો રૂંવાડા ઊભા કરે એવી હકીકત સામે આવી છે...જુઓ અહેવાલ....
Advertisement