Bharuch: અંકલેશ્વરમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ
Bharuch: અંકલેશ્વરમાંથી પહેલા જયેશ પ્રજાપતિની ધરપકડ કરાઇ દિલ્હીની ઝુંપડપટ્ટીમાંથી મુખ્ય આરોપી ચંદનકુમાર ઝડપાયો 15 હજારમાં મળતી હતી ધોરણ-10, 12 અને ITIની નકલી માર્કશીટ Bharuch: અંકલેશ્વરમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં દિલ્હીની ઝુંપડપટ્ટીમાંથી મુખ્ય આરોપી ચંદનકુમાર ઝડપાયો છે....
02:40 PM Dec 10, 2025 IST
|
SANJAY
- Bharuch: અંકલેશ્વરમાંથી પહેલા જયેશ પ્રજાપતિની ધરપકડ કરાઇ
- દિલ્હીની ઝુંપડપટ્ટીમાંથી મુખ્ય આરોપી ચંદનકુમાર ઝડપાયો
- 15 હજારમાં મળતી હતી ધોરણ-10, 12 અને ITIની નકલી માર્કશીટ
Bharuch: અંકલેશ્વરમાં નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં દિલ્હીની ઝુંપડપટ્ટીમાંથી મુખ્ય આરોપી ચંદનકુમાર ઝડપાયો છે. ત્યારે રૂપિયા 15 હજારમાં ધોરણ-10, 12 અને ITIની નકલી માર્કશીટ મળતી હતી. ભરૂચ એસઓજીએ દિલ્હીમાં દરોડા પાડ્યા હતા. જેમાં ચંદનકુમાર પાસેથી 42 નકલી માર્કશીટ અને રબર સ્ટેમ્પ ઝડપાયા છે. રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસની આડમાં કૌભાંડ ચાલતું હતુ.
Next Article