Bharuch Massive Fire : Bharuch ના દહેજમાં એક બિલ્ડિંગમાં લાગી ભયંકર આગ
ભરૂચના દહેજમાંમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગ લાગતા ઘટના સ્થળે ફાયર વિભાગ દોડી આવ્યું હતું.
Advertisement
Bharuch: દહેજ જીઆઈડીસામાં આવેલ એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા આજુબાજુની કંપીમાં કામ કરી રહેલ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડને કરતા ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જૂઓ અહેવાલ....
Advertisement