Bhavi Darshan: આ સપ્તાહે કોને થશે કેરિયરમાં લાભ? શુક્રના રાશિ પરિવર્તનની કોને થશે અસર?
ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ ભાવી દર્શનમાં આજે વાત કરવાની આગામી સપ્તાહ અંગે... દરેક રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ કેવું રહેશું ?
Advertisement
ગુજરાત ફર્સ્ટના ખાસ કાર્યક્રમ ભાવી દર્શનમાં આજે વાત કરવાની આગામી સપ્તાહ અંગે... દરેક રાશિના જાતકો માટે આવનાર સપ્તાહ કેવું રહેશું ? કોને કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે ? આવનારા સપ્તાહમાં કોના ભાગ્યોનો ઉદય થઈ રહ્યો છે ત્યારે કોને ક્યા પ્રકારના પડકારોનો સામનો કરવો પડશે ? સહિતના સવાલોના જવાબ જાણવા જુઓ આ વિશેષ કાર્યક્રમ.....

