ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જાણો આજનો આપનો દિવસ કેવો રહેશે, આજે મહાદેવજીને અર્પણ કરો આ વસ્તુ

જાણો આજનો તમામ 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે. સાથે મહાદેવને રિઝવો આ ઉપાયથી અને મેળવો મહાદેવજીની વિશેષ કૃપા. આજનું પંચાંગતારીખ  :- 07 ઓગસ્ટ 2022, રવિવાર      તિથિ :- શ્રાવણ સુદ દશમ ( 23:50 પછી અગિયારશ )     રાશિ :- વૃશ્ચિક ( ન,ય )    નક્ષત્ર :- અનુરાધા ( 16:30 પછી જયેષ્ઠા )     યોગ :- બ્રહ્મ ( 10:03 પછી ઇન્દ્ર )    કરણ  :- તૈતિલ ( 13:05 પછી ગર 23:50 પછી વણિજ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:13 સૂર્યાસ્ત :-  સાંજે  19:18 અભિજીત મૂહૂર્ત 
03:20 AM Aug 07, 2022 IST | Vipul Pandya
જાણો આજનો તમામ 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે. સાથે મહાદેવને રિઝવો આ ઉપાયથી અને મેળવો મહાદેવજીની વિશેષ કૃપા. આજનું પંચાંગતારીખ  :- 07 ઓગસ્ટ 2022, રવિવાર      તિથિ :- શ્રાવણ સુદ દશમ ( 23:50 પછી અગિયારશ )     રાશિ :- વૃશ્ચિક ( ન,ય )    નક્ષત્ર :- અનુરાધા ( 16:30 પછી જયેષ્ઠા )     યોગ :- બ્રહ્મ ( 10:03 પછી ઇન્દ્ર )    કરણ  :- તૈતિલ ( 13:05 પછી ગર 23:50 પછી વણિજ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:13 સૂર્યાસ્ત :-  સાંજે  19:18 અભિજીત મૂહૂર્ત 
જાણો આજનો તમામ 12 રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે. સાથે મહાદેવને રિઝવો આ ઉપાયથી અને મેળવો મહાદેવજીની વિશેષ કૃપા. 
આજનું પંચાંગ
તારીખ  :- 07 ઓગસ્ટ 2022, રવિવાર  
    તિથિ :- શ્રાવણ સુદ દશમ ( 23:50 પછી અગિયારશ ) 
    રાશિ :- વૃશ્ચિક ( ન,ય )  
  નક્ષત્ર :- અનુરાધા ( 16:30 પછી જયેષ્ઠા ) 
    યોગ :- બ્રહ્મ ( 10:03 પછી ઇન્દ્ર ) 
   કરણ  :- તૈતિલ ( 13:05 પછી ગર 23:50 પછી વણિજ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે  06:13 
સૂર્યાસ્ત :-  સાંજે  19:18 
અભિજીત મૂહૂર્ત  :- 12:19 થી 13:11 સુધી 
રાહુકાળ :- 17:40 થી 19:18 સુધી 
આજે વિંછુડો છે જેને બીજા દિવસે પેટે વિંછુડો કહેવાય છે 
આજે મૃત્યુયોગ છે સૂર્યોદય થી સાંજે 16:30 સુધી રહેશે 
આજે રવિયોગ પણ છે અહોરાત્ર સુધી રહેશે  

મેષ (અ,લ,ઈ)
નોકરી ધંધામાં પ્રગતિ જણાય
મિત્રોનો સહકાર સાંપડે
આવકની વૃદ્ધિ માટે ઉતમ તક મળશે
ધંધામાં ધનલાભથી સફળતા મળશે 

વૃષભ (બ,વ,ઉ)
ધંધા વ્યસાયમાં કામ પાર પડે
સ્વજનથી મનમેળ સાધી શકાય
ખોટા કામ કરવાથી બચો
આપના સપના પૂર્ણ થતાં જણાય

મિથુન (ક,છ,ઘ) 
તબિયત નાદુરસ્ત રહે
બીજાની ટીકા કરવાનું ટાળો 
ગૃહજીવનમાં વિખવાદ ઊભો થતો જણાય
સંતાન અંગેના પ્રશ્નો હલ થાય

કર્ક (ડ,હ)
ધીરજ થી કરેલ કાર્યોમાં ગતિશીલતા આવશે
પરિવાર સાથે પ્રવાસ ફળે
સાવધાનીથી મુશ્કેલી માંથી બચી શકો છો
સ્વાસ્થય પ્રોબ્લેમ થઈ શકે છે 

સિંહ (મ,ટ)
નોકરી વાહન અંગેના પ્રસંગો પાર પડે
તબિયત નરમ ગરમ રહે
લાભની આશા નિષ્ફળતામાં પરિણમે
આવક કરતાં જાવક વધતી જણાય

કન્યા (પ,ઠ,ણ) 
આર્થિક મુઝવણનો અંત આવશે
પ્રેમમાં નિષ્ફળતા મળે
સગા સ્નેહી અંગે સમય અનુકૂળ બને
આવકની વૃદ્ધિ માટે તક સાંપડે

તુલા (ર,ત) 
કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા જણાય
વ્યવસાયિક સમસ્યા ઉકેલાતી જણાય
કેટલાક મામલામાં સારા સંકેત આપી રહ્યા છે
ક્રોધ અને અહંકારથી દુર રહો

વૃશ્ચિક (ન,ય)
આજે આવક વધી જાય
આજના દિવસમાં માન સન્માન વધશે
વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે
આજે મધુર વાણી વાપરશો

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે સ્વભાવે શાંત બનશો 
વ્યાપારમાં સાવધાની રાખવાની જરુર છે
નવી માગણીઓ થાય
પૈસાની અછત સર્જાઈ શકેછે 

મકર (ખ,જ) 
બાળપણની યાદ તાજી થાય
તમને આર્થિક લાભ થાય
કરિયર માટે સારો સમય સાબિત થશે
વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે

કુંભ (ગ,શ,સ,ષ)
આજે માન સન્માન વધશે
નવા વ્યક્તિનું આગમન થાય 
પૈસાના રોકાણમાં સાવધાની રાખવી
ઉતાવળથી નુકશાન થઇ શકે છે

મીન (દ,ચ,ઝ,થ)
આજે વડીલોનું સન્માન કરવું
ખોટા કામથી બચો 
નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે
પિતાની જીંદગી બચાવવા માટે સમય અનુસાર કરો
આજનો મહામંત્ર :- ૐ ત્ર્યમ્બકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ |
                      ઉર્વારુકમિવ બન્ધનાન્મૃત્યોર્મુક્ષીય માઙમૃતાત || આ મંત્ર જપથી અસાધ્ય રોગમાંથી રાહત મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શ્રાવણ માસમાં રવિવારના દિવસે શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ખાસ મહામૃત્યુંજય મંત્રના જાપ 108 વાર કરવું 
શિવજીને આજે ચોખા અર્પણ કરવાથી અરિષ્ટ દૂર થાય સાથે દહીંનો અભિષેક કરવો
 
Tags :
AstrologybhagyadharshanGujaratFirstjyotishstraRashiBhavishya
Next Article