ભાવનગરના ખેડૂતની પ્રાકૃતિક ખેતીમાં સફળતા
Bhavnagar: ભરતભાઇ ધંધુકિયાએ રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ગાય આધારિત ખેતીથી થતા પાકથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે છે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ખેડૂત ભરતભાઇ ધંધુકિયાએ...
Advertisement
- Bhavnagar: ભરતભાઇ ધંધુકિયાએ રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
- ગાય આધારિત ખેતીથી થતા પાકથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે છે
- અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન
Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ખેડૂત ભરતભાઇ ધંધુકિયાએ રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વધી હાલ સારી કમાણી કરી રહ્યાં છે. વિવિધ પાક મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપી રહ્યાં છે. ખેડૂત ભરતભાઇની પ્રાકૃતિક ખેતી તરફની યાત્રાની સફર ચાલો જાણીએ.
Advertisement


