Bagdana Controversy: Navneet Baldhiya ને મળ્યો ઝટકો, Mahuva Court એ સંભળાવ્યો ચુકાદો
Navneet Baldhiya Case:ભાવનગર (Bhavnagar) ના બગદાણા (Bagdana) ના પૂર્વ સરપંચ અને સેવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના બહુચર્ચિત કેસમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી ગણાતા જયરાજ આહીર (Jayaraj Ahir) ને 14 દિવસના જેલવાસ બાદ મહુવા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.
Advertisement
- નવનીત બાલધિયા (Navneet Baldhiya) હુમલા કેસમાં જયરાજ આહીર (Jayaraj Ahir) ના જામીન મંજૂર
- 14 દિવસ બાદ જયરાજ આહીરને મહુવા કોર્ટમાંથી મળ્યા જામીન
- ભાવનગર જિલ્લા જેલમાંથી આજે મુક્ત થશે જયરાજ આહીર
- બગદાણાના સેવક પર હુમલા કેસમાં SITએ કરી હતી ધરપકડ
- જયરાજ આહીર સહિત વધુ 6 આરોપીઓને કોર્ટે આપ્યા જામીન
- અગાઉ આ કેસમાં 8 આરોપીઓના જામીન થયા હતા મંજૂર
Navneet Baldhiya Case:ભાવનગર (Bhavnagar) ના બગદાણા (Bagdana) ના પૂર્વ સરપંચ અને સેવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના બહુચર્ચિત કેસમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી ગણાતા જયરાજ આહીર (Jayaraj Ahir) ને 14 દિવસના જેલવાસ બાદ મહુવા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં તેઓ ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત થશે.
Advertisement


