Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : Bagdana Controversy માં સૌથી મોટા સમાચાર

કોર્ટ દ્વારા જામીન અરજી પર ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો હાલ પેન્ડિંગ રાખ્યો છે.
Advertisement

જયરાજ આહીર સહિતના આરોપીની જામીન અરજી પર સુનાવણી મામલે મોટા સમાચાર આવ્યા છે. મહુવા કોર્ટમાં જયરાજ આહિરની જામીન અરજી પર આજે સુનાવણી થઈ. કોર્ટ દ્વારા જામીન અરજી પર ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો હાલ પેન્ડિંગ રાખ્યો છે. જો કે, આજે અથવા આવતીકાલે કોર્ટ દ્વારા જામીનને લઈને ચુકાદો આપવામાં આવી શકે છે. જામીન અરજી મામલે બંને પક્ષે દલીલો કરવામાં આવી હતી... જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×