Bhavnagar: ગઈકાલે તલગાજરડામાં ફસાયા હતા બાળકો, ASI પોલીસ જવાને બહાદુરીપૂર્વક કર્યું રેસ્ક્યૂ
ભાવનગરમાં ગઈકાલે તલગાજરડામાં બાળકો ફસાયા હતા. જો કે, ASI પોલીસ જવાન દ્વારા તમામ બાળકોનું રેસ્કયુ કરાયું હતું.
Advertisement
ભાવનગરમાં ગઈકાલે તલગાજરડામાં બાળકો ફસાયા હતા. જો કે, ASI પોલીસ જવાન દ્વારા તમામ બાળકોનું રેસ્કયુ કરાયું હતું. ચાલુ વરસાદમાં કમર સુધીનાં પાણીમાં ASI જવાને બાળકોનું રેસ્ક્યુ કર્યુ હતું. ASI હામુભાઈ આહીરે બહાદૂરીપૂર્વક બાળકોનું રેસ્ક્યુ કર્યાનો વીડિયો સામે આવ્યો છે.
Advertisement