Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

ભાવનગરના ખેડૂતોમાં બાગાયતી ખેતીનો ક્રેઝ! લીંબુના ભાવમાં 70 ટકાનો તોતિંગ વધારો થતા ધરતીપુત્રો ખુશખુશાલ

Bhavnagar : ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પદ્ધતિમાં મોટું પરિવર્તન (Transformation) જોવા મળી રહ્યું છે, જ્યાં પરંપરાગત ખેતી છોડીને ખેડૂતો હવે મોટા પાયે બાગાયતી ખેતી (Horticulture farming) તરફ વળી રહ્યા છે. ખાસ કરીને ખરીફ પાક (Kharif crop) ની લણણી પૂર્ણ થયા બાદ, જિલ્લાના ખેડૂતોએ બાગાયતી પાક તરીકે લીંબુની ખેતી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
Advertisement

Bhavnagar : ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પદ્ધતિમાં મોટું પરિવર્તન (Transformation) જોવા મળી રહ્યું છે, જ્યાં પરંપરાગત ખેતી છોડીને ખેડૂતો હવે મોટા પાયે બાગાયતી ખેતી (Horticulture farming) તરફ વળી રહ્યા છે. ખાસ કરીને ખરીફ પાક (Kharif crop) ની લણણી પૂર્ણ થયા બાદ, જિલ્લાના ખેડૂતોએ બાગાયતી પાક તરીકે લીંબુની ખેતી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચાલુ વર્ષે બજારમાં લીંબુના સારા ભાવ (Good prices) મળી રહ્યા હોવાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષની તુલનામાં આ વખતે ભાવમાં અંદાજે 70 ટકા જેટલો ધરખમ ઉછાળો જોવા મળ્યો છે, જે લીંબુ પકવતા ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક (Profitable) સાબિત થઈ રહ્યો છે. અનુકૂળ વાતાવરણ અને વધતી જતી માંગને કારણે બાગાયતી ખેતી હવે ભાવનગરના ગ્રામીણ અર્થતંત્ર (Rural economy) માટે આશીર્વાદરૂપ બની રહી છે.

Tags :
Advertisement

.

×