Bhavnagar Koli Samaj Maha Sammelan: કોળી સમાજ એકજૂથ! Navnit Baladhiya માટે મહાસંમેલનનું આયોજન
સેવક નવનીતભાઇ બાલધિયાએ હાકલ કરી આગામી 1 ફેબ્રુઆરીએ સમાજને હાજર રહેવા આહ્વાન કર્યું છે.
Advertisement
ભાવનગરના બગદાણા વિવાદમાં હવે સમાજને હાકલ કરવામાં આવી છે. સેવક નવનીતભાઇ બાલધિયાએ હાકલ કરી આગામી 1 ફેબ્રુઆરીએ સમાજને હાજર રહેવા આહ્વાન કર્યું છે. ભાવનગર ખાતે ન્યાય સભામાં હાજર રહેવાની સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી વીડિયો જાહેર કરી આ વિનંતી કરવામાં આવી છે. કોળી સમાજને ન્યાય સભામાં હાજર રહેવા અપીલ કરી છે... જુઓ અહેવાલ....
Advertisement


