Bhavnagar : "આ સરકારી કાર્યક્રમ નથી, પરંતુ માનવતાનો ઉત્સવ છે" CM Bhupendrabhai Patel
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. દરમિયાન, મુખ્યમંત્રીએ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કર્યું હતું.
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરની મુલાકાતે આવ્યા છે. દરમિયાન, મુખ્યમંત્રીએ દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કર્યું હતું. જ્યારે PM મોદીએ દિવ્યાંગજનો માટે ખાસ પત્ર લખી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમમાં મંત્રી જીતુભાઇ વાઘાણી, નિમુબેન બાભણીયા, કોશિકભાઈ વેકરીયા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, "રાજવી કૃષ્ણકુમારસિંહજીની દિવ્ય ચેતનાને વંદન કરું છું. આ સરકારી કાર્યક્રમ નથી માનવતાનો ઉત્સવ છે. PM હંમેશા જરૂરિયાતમંદને લાભ મળે તે આગ્રહ રાખે છે..." જુઓ અહેવાલ...
Advertisement


