Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bhavnagar : કેન્દ્રીય મંત્રી Nimuben Bambhaniya એ કરી ધુળેટી પર્વની ઉજવણી

પરિવાર અને મિત્રો સાથે નિમુબેને રંગોત્સવનો આનંદ માણ્યો. પોતાના નિવાસસ્થાને પડોશીઓ સંગાથે ધુળેટીની ઉજવણી કરી.
Advertisement

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ધુળેટી પર્વની ઉજવણી કરી છે. પરિવાર અને મિત્રો સાથે નિમુબેને રંગોત્સવનો આનંદ માણ્યો. પોતાના નિવાસસ્થાને પડોશીઓ સંગાથે ધુળેટીની ઉજવણી કરી. કેન્દ્રીય મંત્રીએ ભાવનગરના લોકોને પર્વની શુભેચ્છાઓ પાઠવી.સ્નેહીજનો સાથે હોળી-ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી....જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×