Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bhavnath Mela 2026: અંતિમ ચરણમાં ભવનાથ મેળો; 4 દિવસમાં 8 લાખ ભક્તો ઉમટ્યા

જુનાગઢ ભવનાથ શિવરાત્રિ મેળોનો આજે ચોથો દિવસ છે. મેળો તેના અંતિમ ચરણમાં છે. ત્યારે ચોથા દિવસે ભવનાથ તળેટીમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે.
Advertisement

જુનાગઢ ભવનાથ શિવરાત્રિ મેળોનો આજે ચોથો દિવસ છે. મેળો તેના અંતિમ ચરણમાં છે. ત્યારે ચોથા દિવસે ભવનાથ તળેટીમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. શિવભક્તોથી ભવનાથ તળેટી ઊભરાઈ ગઈ છે. ભવનાથ મહાદેવ દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. બમ બમ ભોલેના નાદથી તળેટી ગૂંજી ઊઠી છે. માહિતી અનુસાર, 4 દિવસ દરમિયાન 8 લાખનું વધુ ભક્તો અહીં આવ્યા છે અને ભવનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો છે. આવતીકાલે દિગંબર સાધુઓની રેલી અહીંથી નીકળવાની છે....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×