Bhavnath Mela, Studio On Wheels : Mahant Bhardrajgiri સાથે Dr. Vivek Kumar Bhatt ની ખાસ વાત
દરમિયાન, આજે ચેનલ હેડ Dr. Vivek Kumar Bhatt અને સાધુ, સંતો અને મહંતો સાથે સનાતનનો મહાસંવાદ Mahant Bhardrajgiri વચ્ચે ખાસ સંવાદ થયો હતો.
Advertisement
જુનાગઢનાં ભવનાથમાં Gujarat First ના Studio On Wheels દ્વારા Shiv Mahotsav નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે હેઠળ સાધુ, સંતો અને મહંતો સાથે સનાતનનો મહાસંવાદ થઈ રહ્યો છે. દરમિયાન, આજે ચેનલ હેડ Dr. Vivek Kumar Bhatt અને સાધુ, સંતો અને મહંતો સાથે સનાતનનો મહાસંવાદ Mahant Bhardrajgiri વચ્ચે ખાસ સંવાદ થયો હતો. આ સંવાદ દરમિયાન મહંતે આહવાન અખાડાને લઈને ખાસ માહિતી આપી હતી.... જુઓ અહેવાલ....
Advertisement


