Bhuj Rajendra Baug માં માવજતનો અભાવ,CCTV અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માગ ઉઠી
Bhuj Rajendra Baug : ભુજના રાજેન્દ્ર બાગમાં માવજતના અભાવે અસામાજિક તત્વોનો અડો બનવાનો ભય જોવા મળી રહ્યો છે.. રાજેન્દ્ર બાગ ખાતે લાંબા સમયથી યોગ્ય માવજત અને દેખરેખ ન થતા બાગની હાલત દિનપ્રતિદિન બગડી રહી છે.
Advertisement
Bhuj Rajendra Baug : ભુજના રાજેન્દ્ર બાગમાં માવજતના અભાવે અસામાજિક તત્વોનો અડો બનવાનો ભય જોવા મળી રહ્યો છે.. રાજેન્દ્ર બાગ ખાતે લાંબા સમયથી યોગ્ય માવજત અને દેખરેખ ન થતા બાગની હાલત દિનપ્રતિદિન બગડી રહી છે. સ્થાનિકો દ્વારા આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સ્થાયી ઉકેલ આવ્યો નથી એવી ફરિયાદો ઉઠી રહી છે... નાગરિકોએ નગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક સફાઈ અભિયાન, તૂટેલાં સાધનોની મરામત, સીસીટીવી કેમેરા અને નિયમિત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. હવે જોવું રહ્યું કે નગરપાલિકા આ મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે...જુઓ અહેવાલ....
Advertisement


