Gandhinagar : CM Bhupendrabhai Patel ગાંધીનગરમાં બરફનો ગોળો ખાવા પહોંચ્યા
Gandhinagar : ગુજરાતના મુખ્યમંત્રી Bhupendrabhai Patel ગાંધીનગર ખાતે રિલાયન્સ ચોકડી પાસે આવેલા એક પ્રસિદ્ધ બરફના ગોળાના સ્ટોલ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ પરિવાર સાથે પરંપરાગત બરફના ગોળાની લિજ્જત માણી અને સામાન્ય નાગરિકોની જેમ સમય પસાર કર્યો હતો.
Advertisement
Gandhinagar : ગુજરાતના મુખ્યમંત્રી Bhupendrabhai Patel ગાંધીનગર ખાતે રિલાયન્સ ચોકડી પાસે આવેલા એક પ્રસિદ્ધ બરફના ગોળાના સ્ટોલ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ પરિવાર સાથે પરંપરાગત બરફના ગોળાની લિજ્જત માણી અને સામાન્ય નાગરિકોની જેમ સમય પસાર કર્યો હતો. CMને અચાનક પોતાના વચ્ચે જોઈ સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક લોકોએ મુખ્યમંત્રી સાથે ફોટા પડાવ્યા અને તેમની સાદગીની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીનો આ સરળ અને સૌહાર્દપૂર્ણ અંદાજ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. બરફના ગોળાની મજા માણતા CMનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો દ્વારા આ મુલાકાતને “જનતા સાથેનો જોડાણ” તરીકે જોવામાં આવી રહી છે....જુઓ અહેવાલ....
Advertisement


