Bhavnagar SOG Team ની મોટી કાર્યવાહી, 5 Bangladeshi Women ને ઝડપી
SOG ની ટીમે 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હોવાની માહિતી છે. શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તપાસ આદરી છે.
Advertisement
ભાવનગરમાં એસઓજી ટીમે મોટી કાર્યવાહી કરી છે. ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસેથી 5 મહિલા ઝડપાઇ. SOG ની ટીમે 5 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી હોવાની માહિતી છે. શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તપાસ આદરી છે. પાંચેય મહિલાઓએ બાંગ્લાદેશી હોવાનું સ્વીકાર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો કબ્જે કરાયા છે. પાખી, રીમા, અખ્તર ઉર્ફે લીલીની ધરપકડ કરાઇ છે. બેગમ ખુશરુબા અને સબીના ખાતુન પણ સકંજામાં છે. અન્ય લોકોની સંડોવણી અંગે પોલીસે તપાસ તેજ કરી છે...... જુઓ અહેવાલ.....
Advertisement


