Ahmedabad Plane Crash : દુર્ઘટનાને લઈને મોટો ધડાકો, એક ટ્વિટ પોસ્ટ ઉભા કર્યા અનેક સવાલો
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે આકાશ વત્સ નામના નાગરિકે એક્સ પર પોસ્ટ કરી હતી. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં આકાશ આવ્યો હતો.
Advertisement
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મોટો ધડાકો થવા પામ્યો છે. આકાશ વત્સ નામના નાગરિકની X પર પોસ્ટ કરી હતી. દુર્ઘટનાગ્રસ્ત થયું તે વિમાનમાં આકાશ આવ્યો હતો. દિલ્હીથી અમદાવાદ આવ્યો હતો આકાશ વત્સ. એ જ ફ્લાઈટ બાદમાં અમદાવાદથી લંડન ઉડી હતી. વિમાનની ખસ્તા હાલત અંગે ફરિયાદ પણ કરી હતી. એર ઈન્ડિયાને ટેગ કરીને વિમાન અંગે ફરિયાદ કરી હતી. તેમજ એક્સ પર પોસ્ટમાં વીડિયો પણ આકાશે મુક્યા હતા.
Advertisement


