Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Big Breaking: પોર્ટ બ્લેયર હવે શ્રી વિજયપુરમ તરીકે ઓળખાશે

Vijaya Puram: કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેર (Port Blair) નું નામ બદલીને 'શ્રી વિજય પુરમ' (Sri Vijaya Puram) કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે (Union Minister Amit Shah) શુક્રવારે આની જાહેરાત કરી હતી. શાહે કહ્યું...
Advertisement

Vijaya Puram: કેન્દ્ર સરકારે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની પોર્ટ બ્લેર (Port Blair) નું નામ બદલીને 'શ્રી વિજય પુરમ' (Sri Vijaya Puram) કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે (Union Minister Amit Shah) શુક્રવારે આની જાહેરાત કરી હતી. શાહે કહ્યું કે, પોર્ટ બ્લેર (Port Blair) નામ સંસ્થાનવાદી વારસાનું પ્રતીક છે. તેથી સરકારે તેનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, 'શ્રી વિજય પુરમ' નામ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેમાં આંદામાન નિકોબારના યોગદાનને દર્શાવે છે.

Advertisement
Tags :
Advertisement

.

×