Padmavat Film વિરોધના કારણે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાનો મોટો નિર્ણય
પદ્માવત ફિલ્મ વિરોધ સમયે થયેલા ક્ષત્રિયો પરના કેસો પરત ખેંચાયા છે. વિરોધના કારણે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાનો મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
Advertisement
પદ્માવત ફિલ્મ વિરોધ સમયે થયેલા ક્ષત્રિયો પરના કેસો પરત ખેંચાયા છે. વિરોધના કારણે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાનો મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મહેસાણા પોલીસ સ્ટેશન હસ્તકનો કેસ પરત ખેંચાયો છે. સાથે જ વિજાપુર પોલીસ સ્ટેશન હસ્તકનો કેસ પણ પરત ખેંચાયો છે. મહેસાણા તથા મહુડી પાસે થયેલા બનાવોમાં આ કેસ નોંધાયા હતા. ગત જુલાઈ 2025 માં સરકાર સમક્ષ કેસ પરત ખેંચવાની રજૂઆત કરાઈ હતી. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સહિત સંગઠનોએ રજૂઆત કરી હતી.... જુઓ અહેવાલ....
Advertisement


