સહાય પેકેજને લઇ મોટા સમાચાર, આજે સાંજે સરકાર જાહેર કરશે પેકેજ!, ખેડૂતોને મળી શકે છે સરપ્રાઈઝ
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાન થતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માગ કરાઈ રહી છે.
Advertisement
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાન થતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માગ કરાઈ રહી છે. ત્યારે આ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે આજે સાંજ સુધીમાં સરકાર ખેડૂતોને મોટી રાહત આપી શકે છે. મોડી સાંજ સુધીમાં સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.... જુઓ અહેવાલ....
Advertisement


