ISS માં અટવાયેલા Sunita Williams ને લઈ આવ્યા મોટા સમાચાર
ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષયાત્રી Sunita Williams માત્ર 8 દિવસ માટે સ્પેસ સ્ટેશન પર ગયા હતા. પરંતુ, હવે કદાચ એવુ પણ બની શકે કે તેમણે હવે સ્પેસ સ્ટેશન પર 8 મહિના પસાર કરવા પડે. NASA એ પણ સ્વીકાર્યું છે કે સ્ટારલાઈનર...
ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષયાત્રી Sunita Williams માત્ર 8 દિવસ માટે સ્પેસ સ્ટેશન પર ગયા હતા. પરંતુ, હવે કદાચ એવુ પણ બની શકે કે તેમણે હવે સ્પેસ સ્ટેશન પર 8 મહિના પસાર કરવા પડે. NASA એ પણ સ્વીકાર્યું છે કે સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં ગરબડ થઈ છે. સુનિતા અને બૂચ વિલ્મોરને પરત લાવવાના સમગ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
Advertisement