Gondal Rajkumar Jat death case । Rajkumar Jat ને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ
રાજકુમાર જાટને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ રાજકુમાર જાટના પિતાની અરજીના આધારે નોંધાઇ NC ફરિયાદ જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું Gujarat : ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકુમાર જાટને...
11:28 AM Mar 24, 2025 IST
|
SANJAY
- રાજકુમાર જાટને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ
- રાજકુમાર જાટના પિતાની અરજીના આધારે નોંધાઇ NC ફરિયાદ
- જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું
Gujarat : ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકુમાર જાટને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ થઇ છે. તેમાં લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ નોંધાતા હવે કેસમાં નવો વળાંક આવશે! જેમાં રાજકુમાર જાટના પિતાની અરજીના આધારે NC ફરિયાદ નોંધાઇ છે. તેમાં લાફો મારનાર અજાણ્યા વ્યક્તિ સામે NC ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Next Article