ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Meerut માં કાળજુ કંપાવી દે તેવી ઘટના, યુવકની લાશ પાસેથી મળી આવ્યો હતો સાપ અને...

યુવકની લાશ પાસેથી સાપ મળી આવ્યો હતો! યુવકનાં શરીર પર સાપના ડંખના 10 નિશાન હતા!
12:15 AM Apr 18, 2025 IST | Vipul Sen
યુવકની લાશ પાસેથી સાપ મળી આવ્યો હતો! યુવકનાં શરીર પર સાપના ડંખના 10 નિશાન હતા!

મેરઠમાં કાળજુ કંપાવી દે તેવી વધુ એક ઘટના બની છે. યુવકના મોત કેસમાં નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુવકની લાશ પાસેથી સાપ મળી આવ્યો હતો! યુવકનાં શરીર પર સાપના ડંખના 10 નિશાન હતા! પીએમ રિપોર્ટમાં યુવકની હત્યા થયાનો પર્દાફાશ થયો છે. અમિત કશ્યપની હત્યા કેવી રીતે થઈ ? કોણે અમિતને ઉતાર્યો મોતને ઘાટ ? જુઓ અહેવાલ....

Tags :
Amit Kashyap CaseCrime NewsGUJARAT FIRST NEWSMeerutPM reportTop Gujarati NewUP
Next Article