Surat: ડ્રગ્સ માફિયાનું 'ટેકનોલોજીયા' કોડવર્ડથી ચાલતું નેટવર્ક
Surat ના પંચશીલ નગરમાંથી ડ્રગ્સ રેકેટ મળી આવવાના મામલે મોટો ખુલાસો થયો શિવરાજ ઉર્ફે શિવા ભૂપેન્દ્ર સિંહ ઝાલાની પૂછપરછમાં ડ્રગ્સનું મુંબઇ ક્નકેશન આરોપીને પકડવા 27 પોલીસ કર્મચારીઓની ટીમ ચારે તરફથી ઘેરી વળી Surat News: સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ પંચશીલ...
02:40 PM Aug 06, 2025 IST
|
SANJAY
- Surat ના પંચશીલ નગરમાંથી ડ્રગ્સ રેકેટ મળી આવવાના મામલે મોટો ખુલાસો થયો
- શિવરાજ ઉર્ફે શિવા ભૂપેન્દ્ર સિંહ ઝાલાની પૂછપરછમાં ડ્રગ્સનું મુંબઇ ક્નકેશન
- આરોપીને પકડવા 27 પોલીસ કર્મચારીઓની ટીમ ચારે તરફથી ઘેરી વળી
Surat News: સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલ પંચશીલ નગરમાંથી ડ્રગ્સ રેકેટ મળી આવવાના મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભુપેન્દ્ર ઝાલાનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. ભૂતકાળમાં આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. સલાબતપુરા પોલીસ ચોપડે મારામારીના 6, ઉમરા પોલીસ ચોપડે લૂંટ વિથ અપહરણ જ્યારે ખટોદરા પોલીસ ચોપડે હત્યાનો ગુન્હો નોંધાઈ ચૂક્યો છે. જે ગુન્હામાં ધરપકડ પણ અગાઉ થઈ ચૂકી છે.
Next Article