ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

તિરૂપતિ મંદિરના પ્રસાદ મુદ્દે દ્વારકા પીઠાધીશ્વરનું મોટું નિવેદન

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મામલે ગંભીર નિવેદન આપ્યું છે.તેમણે મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને પાપનું કારણ ગણાવ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે,મંદિરોના સંચાલકો જો વિદ્વાન અને સનાતની ધર્મચારી હોત,તો આવું ઘૃણાસ્પદ કૃત્ય અસ્તિત્વમાં ન આવત. ભગવાનની પૂજા અર્ચના વેદોના આધારે થવી જોઈએ.તેમણે અસલી...
07:29 PM Sep 22, 2024 IST | Hiren Dave
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મામલે ગંભીર નિવેદન આપ્યું છે.તેમણે મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને પાપનું કારણ ગણાવ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે,મંદિરોના સંચાલકો જો વિદ્વાન અને સનાતની ધર્મચારી હોત,તો આવું ઘૃણાસ્પદ કૃત્ય અસ્તિત્વમાં ન આવત. ભગવાનની પૂજા અર્ચના વેદોના આધારે થવી જોઈએ.તેમણે અસલી...

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મામલે ગંભીર નિવેદન આપ્યું છે.તેમણે મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને પાપનું કારણ ગણાવ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે,મંદિરોના સંચાલકો જો વિદ્વાન અને સનાતની ધર્મચારી હોત,તો આવું ઘૃણાસ્પદ કૃત્ય અસ્તિત્વમાં ન આવત. ભગવાનની પૂજા અર્ચના વેદોના આધારે થવી જોઈએ.તેમણે અસલી હિંદુ અને નકલી હિંદુની વ્યાખ્યા આપતા તિરુપતિ બાલાજી મંદિરના સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Tags :
DwarkaGujaratGujaratFirstShankaracharyaTirupatiTTD
Next Article