Gujarat ATS ની મોટી સફળતા, કચ્છમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ
રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાંથી Gujarat ATS દ્વારા એક શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ પાકિસ્તાની એજન્સી ISI માટે જાસૂસી કરતો હતો.
Advertisement
Gujarat ATS : રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં Gujarat ATS ને મોટી સફળતા સાંપડી છે. કચ્છમાં રહીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષાની માહિતી ISI સુધી પહોંચાડતા આ શખ્સ પાસેથી Gujarat ATS દ્વારા કેટલીક વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. Gujarat ATS આ શખ્સને લઈને અમદાવાદ રવાના થઈ ગઈ છે. જૂઓ અહેવાલ...
Advertisement