Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SC-ST અનામત અંગે સૌથી મોટા સમાચાર, સાંસદ Vinod Chavda નો મોટો ધડાકો!

સુપ્રીમ કોર્ટે (Supreme Court) 1 ઓગસ્ટનાં રોજ SC-ST અનામત ક્વોટાની અંદર જ પેટ ક્વોટા આપી શકાય તે પ્રકારનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જો કે, આ નિર્ણયનો એક વર્ગ દ્વારા સ્વાગત કરાયું તો દલિત સમાજનાં એક મોટા વર્ગમાં આ અંગે ભારે...

સુપ્રીમ કોર્ટે (Supreme Court) 1 ઓગસ્ટનાં રોજ SC-ST અનામત ક્વોટાની અંદર જ પેટ ક્વોટા આપી શકાય તે પ્રકારનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જો કે, આ નિર્ણયનો એક વર્ગ દ્વારા સ્વાગત કરાયું તો દલિત સમાજનાં એક મોટા વર્ગમાં આ અંગે ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલે ભાજપ સાંસદ વિનોદ ચાવડાનું (Vinod Chavda) મોટું નિવેદન સામે આવ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.