Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bagdana Controversy માં સૌથી મોટો ખુલાસો, બે વ્યક્તિઓની પૂછપરછ બાદ Jayraj ની વધશે મુશ્કેલી ?

ભાવનગર બગદાણા વિવાદમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે જયરાજ આહિરને SIT એ રેન્જ IG ઓફિસ બોલાવ્યા છે.
Advertisement

ભાવનગર બગદાણા વિવાદમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે જયરાજ આહિરને SIT એ રેન્જ IG ઓફિસ બોલાવ્યા છે. માયાભાઇ આહિરના પુત્ર જયરાજ આહિરની હવે મુશ્કેલી વધી શકે છે. રેન્જ IG ઓફિસે SIT ની ટીમ જયરાજ આહિરની પૂછપરછ કરશે. અગાઉ SIT એ રામવાળા અને મહુવાના ચેતન સોનીની પૂછપરછ કરી હતી. ત્યારે હવે જયરાજ આહિરની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.

Advertisement
Tags :
Advertisement

.

×