Karnataka ની Canara Bank માંથી દેશની સૌથી મોટી ચોરી, કેનેરા બેંકનો પૂર્વ મેનેજર જ નીકળ્યો ચોર!
ચોરી બાદ તસ્કરોએ શણગાર કરેલી ઢીંગલી મૂકી હતી. આ કેસમાં તપાસમાં કેનેરા બેંકનો પૂર્વ મેનેજર જ ચોર નીકળ્યો હોવાનું ખુલ્યું છે!
11:30 PM Jul 02, 2025 IST
|
Vipul Sen
કર્ણાટકની કેનેરા બેંકમાંથી દેશની સૌથી મોટી ચોરી થઈ હતી! બેંકનાં એક લૉકરમાંથી રૂપિયા 53 કરોડનાં સોનાની ચોરી થઈ હોવાની ઘટના બની હતી. ચોરી બાદ તસ્કરોએ શણગાર કરેલી ઢીંગલી મૂકી હતી. આ કેસમાં તપાસમાં કેનેરા બેંકનો પૂર્વ મેનેજર જ ચોર નીકળ્યો હોવાનું ખુલ્યું છે! બે સાથીદારો સાથે મળી સોનાની ચોરી કરવામાં આવી હતી...જુઓ અહેવાલ!
Next Article