Bihar Assembly Election Results LIVE : બિહારની ચૂંટણીમાં NDA ની શાનદાર સ્ટ્રાઈક રેટ
નીતિશ કુમારની સુશાસન બાબુની છબી યથાવત્ રહી છે. 15 વર્ષ બાદ પણ CM નીતિશ બિહારમાં પાવરફુલ છે.
08:01 PM Nov 14, 2025 IST
|
Vipul Sen
બિહારનાં પરિણામમાં NDA ની ડબલ સેન્ચ્યુરી થઈ છે. નીતિશ કુમારની સુશાસન બાબુની છબી યથાવત્ રહી છે. 15 વર્ષ બાદ પણ CM નીતિશ બિહારમાં પાવરફુલ છે. જ્યારે બીજી તરફ નેતા વિપક્ષનું પદ બચાવવા માટે RJD ને ફાંફા પડ્યા છે. આ ચૂંટણીમાં NDA ની સ્ટ્રાઈક રેટ પણ શાનદાર રહી છે. એનડીએને 205 થી વધુ બેઠક પર જીત મળી છે... જુઓ અહેવાલ...
Next Article