ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિહાર બોર્ડે ધોરણ 10નું પરિણામ કર્યું જાહેર, 79.88 ટકા વિદ્યાર્થી થયા પાસ, રામાણી રોય 500માંથી 487 માર્ક્સ સાથે ટોપ પર

બિહાર બોર્ડ 10માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ biharboardonline.com અને biharboardonline.bihar.gov.in પર જઈને તેને ચકાસી શકે છે. અગાઉ પરિણામ બપોરે 1 વાગ્યે જાહેર થવાનું હતું પરંતુ બિહાર બોર્ડે છેલ્લી ઘડીએ સમય બદલી નાખ્યો હતો. બપોરે 3 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરીએ પરિણામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે બિહાર બોર્ડના પ્રમુખ આનંદ કિશોર અને શિક્ષણ વિભાગનàª
10:12 AM Mar 31, 2022 IST | Vipul Pandya
બિહાર બોર્ડ 10માનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ biharboardonline.com અને biharboardonline.bihar.gov.in પર જઈને તેને ચકાસી શકે છે. અગાઉ પરિણામ બપોરે 1 વાગ્યે જાહેર થવાનું હતું પરંતુ બિહાર બોર્ડે છેલ્લી ઘડીએ સમય બદલી નાખ્યો હતો. બપોરે 3 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરીએ પરિણામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે બિહાર બોર્ડના પ્રમુખ આનંદ કિશોર અને શિક્ષણ વિભાગનàª

બિહાર
બોર્ડ
10માનું
પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ
biharboardonline.com અને
biharboardonline.bihar.gov.in
પર
જઈને તેને ચકાસી શકે છે. અગાઉ પરિણામ બપોરે
1 વાગ્યે જાહેર થવાનું હતું પરંતુ
બિહાર બોર્ડે છેલ્લી ઘડીએ સમય બદલી નાખ્યો હતો. બપોરે
3
વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરીએ
પરિણામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે બિહાર બોર્ડના પ્રમુખ આનંદ કિશોર અને શિક્ષણ
વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય કુમાર હાજર હતા.
બિહાર
બોર્ડ
10માનું
પરિણામ જાહેર કરવામાં આવ્યું
જેમાં
કુલ
79.88
ટકા પાસ થયા છે. રામાણી રોય  
500માંથી
487
માર્ક્સ સાથે ટોપ પર છે. બિહારના પરિણામ જાહેર થયા બાદ બોર્ડના અધ્યક્ષ આનંદ
કિશોરે જણાવ્યું કે
12,86,971
વિદ્યાર્થીઓ પાસ થયા છે.
 બિહાર બોર્ડની પરીક્ષા 17
ફેબ્રુઆરીથી
24 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવી હતી.
જો કે
, ગણિતની
પરીક્ષાનું પેપર લીક થવાને કારણે મોતીહારી જિલ્લામાં પુનઃ પરીક્ષા લેવામાં આવી
હતી. જણાવી દઈએ કે બિહાર બોર્ડે
8 માર્ચે આન્સર કી જાહેર કરી હતી.

javascript:nicTemp();

બિહાર
બોર્ડનું
10મું પરિણામ આ રીતે ચેક કરો

-       સત્તાવાર વેબસાઇટ biharboardonline.bihar.gov.in
પર
જાઓ

-     
હવે હોમપેજ પર દેખાતી પરિણામ લિંક પર
ક્લિક કરો.   

-       લોગિન બટન પર ક્લિક કરો અને તમારા
ઓળખપત્રો દાખલ કરો.

-       રોલ નંબર દાખલ કરીને સબમિટ કરો અને
પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

-     
તમારું
પરિણામ તમે ડાઉનલોડ પણ કરી શકો.

 

ડિજીલોકર
એપ પર તમારું પરિણામ કેવી રીતે તપાસવું

-      સૌથી
પહેલા મોબાઈલ પર ડિજીલોકર એપ ડાઉનલોડ કરો.

-       હવે તમારે તમારી મૂળભૂત માહિતી દાખલ
કરીને નોંધણી કરવી પડશે.

-       હવે બોર્ડ પરિણામના વિકલ્પ પર જઈને, તમારે
ડાઉનલોડ માર્કશીટ પસંદ કરવી પડશે.

-       તમારો રોલ નંબર અને રોલ કોડ દાખલ કરો
અને સબમિટ કરો.

-     
 એપ
પર માર્કશીટ દેખાશે
, તેને ડાઉનલોડ કરો.

 

Tags :
10thResultbiharboardonline.bihar.gov.inbiharboardonline.comBiharBoardResultGujaratFirst
Next Article