Bihar Hospital Fire : બિહારના મુજફ્ફરપુરમાં હોસ્પિટલમાં ભીષણ આગ, જુઓ VIDEO
Bihar Hospital Fire : દિલ્હી બાદ હવે બિહારના મુજફ્ફરપુરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક હોસ્પિટલમાં વહેલી સવારે ૩ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલના ICUમાં લાગેલી આ આગને કારણે અત્યાર સુધીમાં ૩ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે,
Advertisement
Bihar Hospital Fire : દિલ્હી બાદ હવે બિહારના મુજફ્ફરપુરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક હોસ્પિટલમાં વહેલી સવારે ૩ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. હોસ્પિટલના ICUમાં લાગેલી આ આગને કારણે અત્યાર સુધીમાં ૩ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જોકે મૃત્યુઆંક હજુ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે અને આગમાં 10 થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાંથી 20 જેટલા દર્દીઓને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 12 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટીમે યુદ્ધના ધોરણે રેસક્યૂ ઓપરેશન હાથ ધરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


