Bihar New Cabinet Oath Ceremony : બિહારમાં મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો નવા મંત્રીઓ અંગે
આજે બિહારની રાજનીતિ અને રાજ્ય માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ રહ્યો છે. આજે રાજ્યને નવું મંત્રીમંડળ મળ્યું છે. આજે બિહારમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું.
Advertisement
આજે બિહારની રાજનીતિ અને રાજ્ય માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ રહ્યો છે. આજે રાજ્યને નવું મંત્રીમંડળ મળ્યું છે. આજે બિહારમાં નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું. સાથે જ નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ પણ યોજાયો હતો. બિહારમાં કુલ 32 મંત્રીઓનો શપથ સમારોહ યોજાયો હતો. JDU મંત્રીઓની સંખ્યા 15 (13 + 2 નાયબ મુખ્યમંત્રી) પર પહોંચી ગઈ છે. JDU ક્વોટામાંથી એક મંત્રી પદ ખાલી છે. JDU ક્વોટામાંથી પહેલીવાર મંત્રી બનનારાઓમાં નિશાંત કુમાર, શ્વેતા ગુપ્તા અને બુલો મંડલનો સમાવેશ થાય છે. શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એનડીએના તમામ ટોચના નેતાઓ હાજર રહ્યા હતા....... જુઓ અહેવાલ......
Advertisement


