ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Biparjoy Cyclone : Gir Somnath ના Sutrapada માં દરિયો તોફાની બન્યો

બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર પણ જોવા મળી રહી છે. તાજતેરમાં ગિર સોમનાથમાં આ અસર જોવા મળી રહી છે. અહીં Sutrapada માં દરિયો તોફાની બન્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં આવેલા...
10:39 PM Jun 12, 2023 IST | Hardik Shah
બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર પણ જોવા મળી રહી છે. તાજતેરમાં ગિર સોમનાથમાં આ અસર જોવા મળી રહી છે. અહીં Sutrapada માં દરિયો તોફાની બન્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં આવેલા...

બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર પણ જોવા મળી રહી છે. તાજતેરમાં ગિર સોમનાથમાં આ અસર જોવા મળી રહી છે. અહીં Sutrapada માં દરિયો તોફાની બન્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં આવેલા વડોદરા ઝાલા ગામે દરિયામાં 20 ફૂટ ઉંચા મોજા ઉછલી રહ્યા છે.

આ પણ વાંચો - બિપોરજોયની મુંબઈમાં અસર, એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરી પણ પ્રભાવિત, વૃક્ષો ધરાશાયી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BiparjoyBiparjoy Cyclonecyclone biparjoyGir-SomnathSutrapada
Next Article