Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

BJP Big Victory in Umreth : ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માનું નિવેદન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ( BJP President Jagdishbhai Vishwakarma) એ પશ્ચિમ બંગાળ અને ઉમરેઠ પેટાચૂંટણીના પરિણામો અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ઉમરેઠમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને પશ્ચિમ બંગાળમાં પણ પક્ષનો ભગવો લહેરાયો છે. તેમણે આ ઐતિહાસિક સફળતા માટે બંગાળની જનતાનો આભાર માન્યો હતો.
Advertisement
  • ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માનું નિવેદન
  • ઉમરેઠ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થઈઃ વિશ્વકર્મા
  • પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાયોઃ વિશ્વકર્મા
  • બંગાળની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા: વિશ્વકર્મા
  • લાખો કાર્યકર્તાઓના પરિશ્રમનો વિજય છેઃ વિશ્વકર્મા
  • વિજયનો શ્રેય બંગાળની જનતાને જાય છેઃ વિશ્વકર્મા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ( BJP President Jagdishbhai Vishwakarma) એ પશ્ચિમ બંગાળ અને ઉમરેઠ પેટાચૂંટણીના પરિણામો અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ઉમરેઠમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને પશ્ચિમ બંગાળમાં પણ પક્ષનો ભગવો લહેરાયો છે. તેમણે આ ઐતિહાસિક સફળતા માટે બંગાળની જનતાનો આભાર માનતા કહ્યું કે, ત્યાંના લોકોએ ભાજપને મન ભરીને આશીર્વાદ આપ્યા છે. વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિજય એ રાત-દિવસ એક કરનારા લાખો નિષ્ઠાવાન કાર્યકર્તાઓના પરિશ્રમનું પરિણામ છે અને આ સમગ્ર વિજયનો અસલી શ્રેય તેઓ પશ્ચિમ બંગાળની જનતાને આપે છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો

Advertisement
Tags :
Advertisement

.

×