Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

BJP Big Victory in West Bengal Election 2026 Results : પશ્ચિમ બંગાળના નાગરિકોનો ભવ્ય વિજય

DYCM Harshbhai Sanghvi: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેને બંગાળના નાગરિકોનો ભવ્ય વિજય ગણાવ્યો છે.
Advertisement
  • પશ્ચિમ બંગાળના પરિણામો પર DYCM Harshbhai Sanghvi નું નિવેદન
  • પશ્ચિમ બંગાળના નાગરિકોનો ભવ્ય વિજયઃ હર્ષભાઈ
  • બંગાળના નાગરિકોના હિતમાં નિર્ણયો લેવાશેઃ હર્ષભાઈ
  • બંગાળને હવે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળશેઃ હર્ષભાઈ

DYCM Harshbhai Sanghvi:  ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે આજે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને ઉમરેઠ પેટાચૂંટણીમાં પક્ષના શાનદાર વિજયને વધાવવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારાના ગુંજારવ અને આતશબાજી વચ્ચે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો ત્યારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તેને બંગાળના નાગરિકોનો ભવ્ય વિજય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ જીત સાથે હવે બંગાળના નાગરિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવશે અને અત્યાર સુધી જે વંચિત હતા તેવા બંગાળના લોકોને હવે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળતો થશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×