Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

બુલડોઝર મુદ્દે BJP-Congress આમને-સામને! Gordhan Zadafia નો ઈમરાન ખેડાવાલા પર પ્રહાર

તેમણે કહ્યું કે, લોકશાહીમાં ફતવાની માનસિકતા યોગ્ય નથી. કોંગ્રેસ અને અમુક ધર્મગુરુએ ફતવા જાહેર કર્યાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
Advertisement

ફતવા પોલિટિક્સ પર પૂર્વ ઉપાધ્યક્ષ ભાજપ ગોરધનભાઈ ઝડફિયાએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં ફતવાની માનસિકતા યોગ્ય નથી. કોંગ્રેસ અને અમુક ધર્મગુરુએ ફતવા જાહેર કર્યાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું કે, આ પ્રકારની માનસિકતા સામે વિચારવાનો સમય પાકી ગયો છે. લોકશાહીને બચાવવા વધુમાં વધુ મતદાન જરૂરી છે........ જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×