Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

BJP Gujarat : જિલ્લા મહાનગરની ટીમ જાહેર કરવાની શરૂઆત, Dahod જિલ્લા અને Junagadh મહાનગરની ટીમ જાહેર

દાહોદ જિલ્લા અને જુનાગઢ મહાનગર સંગઠન ટીમ જાહેર કરવામાં આવી છે. ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષની જાહેરાત કરાઈ છે.
Advertisement

ભાજપ દ્વારા જિલ્લા મહાનગરની ટીમ જાહેર કરવાની શરૂઆત થઈ છે. દાહોદ જિલ્લા અને જુનાગઢ મહાનગર સંગઠન ટીમ જાહેર કરવામાં આવી છે. ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, કોષાધ્યક્ષની જાહેરાત કરાઈ છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમુખ, મહામંત્રીની જાહેરાત કરાઈ છે. સાથે જ યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, OBC મોરચાની પણ જાહેરાત થઈ છે. સો. મીડિયા વિભાગ, આઇટી વિભાગ અને મીડિયા વિભાગની પણ જાહેરાત કરવામાં આવી છે.... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×