BJP Gujarat Rajya Sabha 2026 : ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર જંગ, ભાજપના ઉમેદવારો જાહેર
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાશે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
Advertisement
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાશે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. BJP ના કેન્દ્રીય કાર્યાલય, નવી દિલ્હીથી જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર, પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ વિવિધ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી અને પેટાચૂંટણી માટે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ગુજરાત રાજ્યમાંથી ભાજપે ચાર મહત્વના ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયા અને માનસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે.........જુઓ અહેવાલ.......
Advertisement


