Rajkot માં BJP આગેવાને સ્નાનાગારને સીવણ ક્લાસ બનાવ્યું
રાજકોટમાં ભાજપ આગેવાને સ્નાનાગારને સીવણ ક્લાસ બનાવ્યું છે. જેમાં વોર્ડ નંબર 13ના ભાજપ આગેવાન ધર્મેશ જરીયાની કરતૂત સામે આવી છે. સ્થાનિક કોર્પોરેટરની મદદથી સ્વામિનારાયણ ચોક નજીક મિલકત પચાવી છે. ભાજપના આગેવાન અને સ્થાનિક કોર્પોરેટર્સની મિલીભગત હોવાનું ખુલ્યું છે. તેમાં મનપાના...
11:39 AM Jul 23, 2025 IST
|
SANJAY
રાજકોટમાં ભાજપ આગેવાને સ્નાનાગારને સીવણ ક્લાસ બનાવ્યું છે. જેમાં વોર્ડ નંબર 13ના ભાજપ આગેવાન ધર્મેશ જરીયાની કરતૂત સામે આવી છે. સ્થાનિક કોર્પોરેટરની મદદથી સ્વામિનારાયણ ચોક નજીક મિલકત પચાવી છે. ભાજપના આગેવાન અને સ્થાનિક કોર્પોરેટર્સની મિલીભગત હોવાનું ખુલ્યું છે. તેમાં મનપાના ડે.કમિશનરે સીવણ ક્લાસ બંધ કરવાના આદેશ આપ્યા હતા. ભાજપના આગેવાન ડે. કમિશનરનો આદેશ ધોળીને પી ગયા છે. તેમજ મહિલા દીઠ મહિને 700 રૂપિયાના ઉઘરાણા પણ શરૂ કર્યા છે.
Next Article