પંચાયતથી લઈને મનપા સુધી: જુઓ કોનું નસીબ ખુલશે?
BJP Parliamentary Board: ગાંધીનગર (Gandhinagar) માં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોના નવા હોદ્દેદારોની નિમણૂક અંગે મંથન થશે. મેયર (Mayor) અને સ્ટેન્ડિંગ કમિટીના નામો પર આખરી મહોર લગાવીને શિસ્તબદ્ધ...
Advertisement
BJP Parliamentary Board: ગાંધીનગર (Gandhinagar) માં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોના નવા હોદ્દેદારોની નિમણૂક અંગે મંથન થશે. મેયર (Mayor) અને સ્ટેન્ડિંગ કમિટીના નામો પર આખરી મહોર લગાવીને શિસ્તબદ્ધ રીતે નવા નામોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
Advertisement


